પ્રેમ કે પ્રતિશોધ - 27

(75)
  • 2.9k
  • 4
  • 1.8k

પ્રેમ કે પ્રતિશોધ-27(આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ બીજા બે કોન્સ્ટેબલ સાથે રાજેશભાઈના ઘરે પહોંચે છે. ત્યાં તેમને જાણવાં મળે છે કે પ્રેમનું તો 6 મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ રાજેશભાઈ સાથે આ વિષયે વાતચીત કરી રહ્યા હતા....)હવે આગળ....રાજેશભાઈએ પોતાની અધૂરી વાત આગળ વધારતા કહ્યું, “ મે વિચાર્યું કે પ્રેમના મિત્રો જોડે આ બાબતે વાત કરું, પણ મારી પાસે પ્રેમના એક પણ મિત્રના કોંટેક્ટ નંબર નહોતા એટલે મે પ્રેમને કહ્યા વગર એના મોબાઇલમાંથી નંબર લઈ વાત કરવાનું વિચારી એને જાણ ન થાય એ રીતે એનો મોબાઈલ લઈ કોંટેક્ટ લિસ્ટ ચેક કરી એના કોલેજના અમુક મિત્રોના નામ મે