વન્સ અપોન અ ટાઈમ - 62

(112)
  • 7.5k
  • 14
  • 4.3k

‘ઈન્ડિયન એરલાઈન્સની સામે સ્પર્ધામાં આગળ વધી રહેલી ઈસ્ટ-વેસ્ટ એરલાઈન્સ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર તકીઉદ્દીન વહીદ ૧૯૯૫ના એપ્રિલની ૧૯મી તારીખે દિવસભર અનેક મીટીંગમાં વ્યસ્ત હતા. સાંજે તેઓ પોતાની ઓફિસથી ઘરે જવા નીકળ્યા એ અગાઉ તેમણે ફોન પર વાતો કરવામાં થોડો સમય ગાળ્યો. ઈન્ડિયન એરલાઈન્સની અત્યંત ખરાબ સર્વિસને કારણે વધુ ને વધુ ઉતારુઓ ઈસ્ટ-વેસ્ટ એરલાઇન્સન તરફ આકર્ષાઈ રહ્યા હતા.