છીછોરે મુવી રિવ્યુ

(109)
  • 10.4k
  • 3
  • 2.9k

આપણા બાળકોને નિષ્ફળતાના પાઠ ભણાવવા પણ જરૂરી છે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ ફિલ્મનું ટ્રેલર તમને ફિલ્મની એક સાઈડ જ બતાવે અને જ્યારે તમે આખી ફિલ્મ જુઓ ત્યારે તમને કશુંક અલગ જ જોવા મળે. આવા સમયે કાં તો ટ્રેલરે જગાવેલી આશા ફિલ્મમાં નિરાશામાં પરિવર્તિત થાય નહીં તો તમને ટ્રેલરના પ્રમાણમાં ફિલ્મ સુખદ આંચકો આપનારી બને. છીછોરેના કિસ્સામાં ટ્રેલર અને ફિલ્મ સાવ અલગ નીકળ્યા છે, તો ચાલો જોઈએ કે ફિલ્મ કેવી છે. મુવી રિવ્યુ – છીછોરે કલાકારો: સુશાંત સિંગ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, તાહિર રાજ ભસીન, નવિન પોલીશેટ્ટી, તુષાર પાંડે, સહર્ષ કુમાર શુક્લા અને પ્રતિક બબ્બર નિર્માતા: સાજીદ