કાશી - 8

(96)
  • 6.9k
  • 7
  • 3.1k

પેલી નાગ કન્યા શિવાને ખેંચી કોઈ ગલીઓ માંથી અને આડા અવડા રસ્તા માંથી એક મહેલ ની નીચે ભોંયરામાં લઈ ગઈ શિવો તો હજીએ એને તાકિ તાકિને જોઈ જ રહ્યો હતો... એટલામાં ત્યાં બીજો નાગ આવ્યો.. અને એક નાગણ પણ આવી ... થોડી જ પળોમાં ત્યાં આંગણીને વેઢે ગણાય એટલા નાગ નાગણ અને બાળ નાગ આવ્યા શિવો તો બોલ્યા ચાલ્યા વિના ત્યાં ઉભો હતો. પણ ડર એની આંખોમાં જરાય ન્હોતો.. ના તો એના હ્રદયના ધબકારા વધ્યા હતાં.... એ બધાને જોયે જતો હતો.... અને ભોંયરાનું નિરીક્ષણ કરે જતો હતો .. ભોંયરાની એક બાજુ રસોઈ કરવાના માટીના વાસણ એક બાજુ