સમય ના આટાપાટા - 1

(20)
  • 4.4k
  • 3
  • 1.4k

દિલ્હી એક્સપ્રેસ આજ અડધો કલાક મોડી હતી સાંજે 8વાગે પહોંચવા ને બદલે અડધો કલાક મોડી હતી જ શિયાળો હોવાથી ઠંડી શરૂ થઇ ચૂકી હતી ટ્રેન માંથી બધાજ પેસેન્જર ઉતરવા લાગ્યા સાથે પ્રીત પણ હતી એકલી જ ગુજરાત ના રાજકોટ શહેર થી અહી આવી હતી સમાન લઈ ને ચાલવા લાગી કોઈ અહી તેડવા આવે તેવું દિલ્હીમાં કોઈ હતું નઈ તો એક જ બેગ તેની સાથે હતું તે લઈ ચાલવા લાગી સ્ટેશન ની બહાર આવી અને ટેક્સી કરવા માટે આમ તેમ જોવા લાગી એટલા માં એક ટેક્સી ત્યાં આવી અને ડ્રાઈવર એ કહ્યું મેડમ કહા જાના હૈ આઈએ પ્રિતે જોયું કે ડ્રાઈવર