ફેશબુકીયો પ્રેમ - અંતિમ ભાગ

(25)
  • 3.5k
  • 2
  • 1.6k

"શ્રેયા! તું અહીંયા? કઈ રીતે?" અંશ એ કહ્યું. "હા! હું અહિયાં. કેમ, મને ભૂલી ગયો? શહેર છોડી ને ગયો ત્યારે તારા મિત્ર એ પત્ર આપ્યો. પત્રમાં તું મને કેટલો પ્રેમ કરે છે? એ તો તે જણાવ્યું. પરંતુ, તે કેમ માની લીધું કે પેલો છોકરો મારો પ્રેમી જ હશે. હા, એ વ્યક્તિ એ મારો હાથ પકડેલો. અને તેની સાથે મારી સગાઈ પણ થવાની હતી. માટે જ તે મારી સાથે ફરતો. અને હું જ એ સગાઈ માટે રાઝી થઈ હતી. પરંતુ, જ્યારે થી તને મળી ને! ત્યાર થી જ બધુ બદલાઈ ગયું. તારી માટે મારે પણ પ્રેમ હતો. પરંતુ, હું કહી નહોતી