ફેશબુકીયો પ્રેમ - 8

(17)
  • 3.4k
  • 1
  • 1.3k

"આમ, કંઈ સીધા જ પરણી જવાય? અરે, પહેલા સગાઈ કરાય. ત્યારબાદ એકાદ વર્ષ નો ગેફ અને પછી લગ્ન. આમ, ડાયરેક્ટર લગ્ન? તોહ, સગાઈ? આ તારો લાડલો પોતાનું જ વિચાર કરે છે. અરે, સમાજ ના લોકો શું વિચારશે? અરે, આમને સગાઈ નો ખર્ચો નહીં કરવો હોય? છે ક્યાં એ? મારી રજા વગર કાર્ડસ પણ છપાઈ ગયા? અને મંડપ બંધાય છે બોલો!" "તમે શાંત રહો. માંડમાંડ તો એ લગ્ન કરવા રાજી થયો છે! એનું વિચારો ને. તમે શું આખો દિવસ સમાજ સમાજ કર્યા કરો. અરે, લોકો તો કહેશે. તેમનું કામ જ એ છે. હવે, ટેન્શન ના લો તમે. એ કરી લેશે બધું."