ફેશબુકીયો પ્રેમ - 7

(20)
  • 2.6k
  • 4
  • 1.1k

"પ્રેમ! અઢી અક્ષર નો શબ્દ છે. અને એજ શબ્દ બે વ્યક્તિઓ ની લાઈફ ને બરબાદ કરી નાખે છે.ટાઈમપાસ વાલા પ્યાર, પૈસે વાલા પ્યાર, સચ્ચાં વાલા પ્યાર એન્ડ સોશિયલ મીડિયા વાલા પ્યાર. આ કેટલાક પ્રેમ ના પ્રકારો છે.એન્ડ તારો પ્રેમ સાચો છે નેહા! પરંતુ, એજ સાચો પ્રેમ હું શ્રેયા ને કરું છું. શ્રેયા સાથે ભલે હું સોશ્યિલ મીડિયા દ્વારા કનેક્ટ થયો હોઉં. પરંતુ , પ્રેમ છે તો છે. પ્રીતિ માટે કબીર વાળો પ્રેમ. હા! એજ પ્રેમ હું શ્રેયા ને આપવા માંગુ છું. લાઈફમાં કંઈ પણ થઈ જાય પણ, લાઇફપાર્ટનર ને છોડવું નહીં. બસ આજ પ્રેમ હું શ્રેયા ને આપવા માંગુ છું.