સંબંધો ની આરપાર...પેજ - ૨૯

(53)
  • 4.1k
  • 4
  • 2.2k

અંજલિ અને પ્રયાગ....એકબીજાને ગળે લાગી ને રડે છે. જ્યાં અંજલિ ને છેક પ્રયાગ નાં જન્મ થી લઈને આજ દિન સુધીની ઘટનાઓ યાદ બની ને તેની સામે આવે છે. અંજલિ ને તેની સાસુ દ્વારા અપાયેલા દુઃખ અને તકલીફો યાદ આવતાં જ મન થી દુઃખી થાય છે. ****** હવે આગળ- પેજ -૨૯ *********વિશાલ ક્યારેય અંજુ ને કશુંજ બોલ્યો નહોતો...પરંતુ તે જાણતો હતો તેની મમ્મી ના સ્વભાવને તેમ છતાં પણ તે ક્યારેય તેની મમ્મી ને સમજાવી શક્યો નહોતો. વિશાલ નું તેની મમ્મી ની સામે કશુંજ ચાલતું નહોતું. આજે વર્ષો પછી આ વાત અંજુ નાં ગળે ડૂમો બાઝી ને અટકી ગઈ