ઘર માટે ઘરેલૂ ઉપાય - ૫

(11)
  • 4.7k
  • 1.9k

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૫મીતલ ઠક્કર* તમારો લિવિંગ રૂમ નાનો હોય તો અરિસો લગાવીને મોટો હોવાનો ભ્રમ ઊભો કરી શકો છો. પરંતુ સાદા અરિસાને બદલે ફ્રેમવાળો અને વિવિધ રંગવાળો લગાવો.* કપડામાં વધારે પડતી કરચલીઓ પડતી અટકાવવા કપડાંને વોશિંગ મશીનના ડ્રાયરમાંથી બહાર કાઢી દોરી પર સૂકવી દેતા પહેલાં તેને બંને હાથથી ઝાટકવાના અને જો કુર્તો કે શર્ટ હોય તો તેને હેંગર પર લટકાવવાનું વધુ યોગ્ય રહેશે. અને કપડાં ઉતારતી વખતે ગમે તેમ ઢગલો કરવાને બદલે થપ્પી કરવી.* ફર્નિચરની દર બે-ત્રણ વર્ષે પોલિશિંગ કરાવવાથી મજબૂત, ચમકદાર અને ટકાઉ બને છે.* સિલ્કની સાડીઓની વચ્ચે બે-ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે.* જો ઘરમાં નેતર