#સાવ સાચી ઘટના થી પ્રેરિતબધાને થશે કે હવે જમાનો બદલાયો ના દીકરા દીકરી ના ભેદ ભુસાયા નથી શું જરૂર બેટી બચાવો ના કેમ્પેઇન ની તો બહુ કઠોર રીતે કહું છું કે નગ્ન હકીકત એ છે કે હજી દીકરી ના જન્મ ને વધાવવા ના વાંધા છે હજી કહેવાતા ઉચ્ચ સમાજ માં લોકો ને દીકરો જ જોઈએ છે હજી લોકો દીકરી પરણી ચાલી જશે ના ગાણા ગાઈ છે આ તો સમજીએ કે તુંડે તુંડે મતિ ભિન્ન પણ પોતાની દીકરી ને વહાલ ન કરનાર મૂરખ અને અભાગી સ્ત્રી મા શબ્દ નહિ વાપરું કારણ મા તો મમતા વરસાવે મા મમતા માં દીકરા દીકરી ના