કઠપૂતલી - 16

(105)
  • 4.7k
  • 8
  • 2.4k

પોલિટિશ્યનોનુ કેવુ દબાણ છે મારા પર તમને કઈ ભાષામાં સમજાવવા મારે..?"એસ પી. સાહેબની ઓફીસમાં મૂંગો બની ઈસ્પે. ખટપટિયા સાહેબનો ઉકળાટ ભોગવી રહ્યો હતો." કેટલા મર્ડર થયા છે..?"એસીપીએ ખટપટીયા ની આંખો માં જોતા પૂછ્યું."સર ત્રણ..!"અને આ ત્રણેય મર્ડર ના લીધે મીડિયામાં કેવો હોબાળો જોવા મળે છે ખબર છે ને.?"ત્રણ-ત્રણ મર્ડર થવા છતાંય ખૂની આજાદ ફરી રહ્યો છેએક સરખા મર્ડર થયા છે. અને તમે હજુ પાપા પગલી ભરો છો..!શુ ઉખાડી લેવાના મર્ડરરનુ.. તમે..? બોલો..?એક પણ પ્રૂફ હાથવગો કર્યો કે જેના વડે ખૂની ને પકડી શકાય..? નહી.. હજુ અંધારાં જ ફંફોસો છો..!ઈસ્પે ખટપટિયા..! પહેલી વાર તમે મારુ માથુ ઝૂકાવી દીધુ..!આજથી કઠપૂતલી મર્ડર કેસનો