બે પાગલ - ભાગ ૧૨

(47)
  • 3.4k
  • 4
  • 1.7k

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બીજો દિવસ સવારે ૧૧ વાગ્યે. રુહાન, જીજ્ઞા, મહાવીર, રવી અને પુર્વી દરેક મિત્રો અમદાવાદ ફરવાનો પ્રોગ્રામ બનાવે છે. લાલદરવાજાની સિદી સૈયદની જાળીથી ફરવાની શરૂઆત કરે છે. અમદાવાદનુ ખાવાનુ, પીવાનુ , સાયન્સ સીટી વગેરે જગ્યાએ દરેક મિત્રો ફરે છે અને પોતાની જાતને રિલેક્સ કરે છે. સિટી બસનુ ટ્રાફિક વગેરે દરેક મિત્રો ખુબ એન્જોય કરે છે. આમ આખો દિવસ અમદાવાદની દરેક જગ્યા અને ખાવા-પીવાની ચીજ વસ્તુથી લઈને