પ્રેમ અંગાર - પ્રકરણ : 15

(67)
  • 5k
  • 6
  • 2.3k

પ્રકરણ :15 પ્રેમ અંગાર જાબાલી ઇશ્વાનાં વિવાહ નિમિત્તે મુંબઈ આવ્યા પછી વિશ્વાસ પ્રસંગ અને કામમાં વ્યસ્ત રહ્યો. એ આસ્થાને મોબાઈલ દ્વારા વાત કરતો રહેતો અને મેસેજથી અહીંની બધી જ ઘટના – વાત જણાવતો રહેતો. ગઈ કાલે ફંકશન ખૂબ સરસ રીતે પુરુ થઈ ગયું. બધા જ ખૂબ ખુશ હતા. બધા થાકીને મોડા સુધી આરામ કરતાં હતાં વિશ્વાસની આંખ ખૂલી ગયેલી એણે ફોન લઈને એમાં આસ્થાને મેસેજ એક કવિતારૂપે લખવા શરૂ કર્યું. “પડી રાતને ઊભરાયું તોફાન વ્હાલનું દીલમાં વ્હાલી આસ્થાને કરીને યાદ શરમાયું દીલમાં ચાંદ જેમ રમતો વાદળીઓમાં તેમ રમાડું દીલમાં કરી યાદ મુલાકાતો તમારી ઘણી રડાવ્યું દીલમાં