અભિનંદન:એક પ્રેમ કહાની - 26

(33)
  • 3.3k
  • 3
  • 1.3k

અભિનંદન:એક પ્રેમ કહાની-26 તમારા બધાના દિલમાં ઘણા સમયથી પ્રશ્ન છે. અભિનંદન અને મિતાલી આવ્યા ક્યાંથી? કોણ છે? શું છે એનીનઆઈડેન્ટી?કોઈ કહે છે અભિનંદન પાપ છે.તો કોઈ કહે છે મિતાલી એની માના અફેરનું સંતાન છે. કોઈ કહે છે અભિનંદન એના પાપા ના અફેરનું સંતાન છે.તો કોઈ કહે છે પૈસાદાર લોકોને શું હોય? એ ગમે ત્યાંથી બચ્ચા પેદા કરી શકે છે. હા આમેં પૈસા વાળા, પણ એનો મતલબ એવો નથી કે તમે લોકો અમારા વિશે ગમે તેમ બોલો.ગમે તેવી વાતો કરો.ગમે તેવું ઉડાવો. અભિનંદન ના પપ્પા અનિલભાઈ મેજર બોલી રહ્યા.????????????? અનિતાબેન બોલ્યા તકલીફ એ વાત નથી કે તમે લોકો બોલો છો. બોલો,