અભિનંદન:એક પ્રેમ કહાની-25 અભિનંદનને પોતે ક્યાં હતો? અને શું કરતો હતો ?એનો ખુલાસો આપવા માટે કહ્યું. મિતાલી કરગરી રહી તેણે અભિનંદન સામે હાથ જોડ્યા તેના પગે પડી ગઈ અને કહ્યું અભિનંદન તું આવું ના કર. તેમ છતાં એ માન્યો નહીં. શોર્ય કશું જ ન બોલ્યો અને માત્ર પોતાનું માથું નીચે કરી અને ઉભો રહી ગયો અભિનંદન ગુસ્સો એ સાંભળતો રહ્યો. અભિનંદન ઓફિસમાં જતો રહ્યો ત્યારે બોલી હવે શું થશે? ત્યાં જ આરોહી આવી ગઈ અને શૌર્યને કહ્યું શૌર્ય બધું જ ભાઈ ને કહી દઉં છું. ત્યારે મિતાલી બોલી તું પાગલ થઈ ગઈ છે. આ વાતની અભિનંદનને ખબર પડી તો એ