ધ ઊટી.... - 10

(83)
  • 5.1k
  • 10
  • 2.6k

10.(અખિલેશ ઊટીમાં ધ સીટી પ્લેસ હોટલમાં રોકાય છે, અને બપોરનો લંચ પણ ત્યાં જ કરી લે છે, અને ત્યારબાદ તે પોતાની કંપનીનાં અન્ય કર્મચારીઓ તે જ હોટલના હોલમાં આવતીકાલની "મેગા-ઈ" સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટની પૂર્વતૈયારીઓ અને અરેન્જમેન્ટ કરી રહ્યાં હતાં, ત્યાં ઓબસર્વેશન કરવાં માટે જાય છે, જેથી કરીને આવતી કાલે સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટમાં કોઈ તકલીફ ના પડે, અને આ ઇવેન્ટમાં ગ્રાન્ડ સક્સેસ મળે, ત્યારબાદ અખિલેશ પોતાના રૂમમાં પાછો આવે છે, અને પોતાની કાંડા ઘડિયાળમાં નજર કરે છે, ત્યારે સાંજનાં 5 વાગ્યાં હતાં.) આથી અખિલેશ મનમાં કંઈક વિચારવા લાગે છે, અને પોતાના મનમાં કંઈક સૂઝયું હોય તેમ, પોતાનાં પેન્ટમાં ખિસ્સામાંથી મોબાઈલ બહાર