LAST VALENTINE

(36)
  • 2.5k
  • 3
  • 914

કાર્તિક અને મહેક એક જ college માં ભણતા સ્ટુડેંટ્સ હતા. બંને પ્રેમ તો એકબીજા ને ઘણો કરતા પરંતુ બન્ને વચ્ચે ઈગો પ્રોબ્લેમ હતો.અને એનાં જ લીધે બન્ને એકબીજા સામે પોતાની લાગણી દેખાડી શકતા નહોતા. કાર્તિક ને એમ હતું કે મહેક એને propose કરશે અને એવી જ ઈચ્છા મહેકની હતી.આમ એકબીજા ની રાહ જોવામાં એ લોકો એ પાછલા 2-3 velentine week નકામા રહી ગયા. પરંતુ આ વખતે college માં એમનો છેલ્લો velentine day હતો એટલે જો આ વખતે કાંઈ ના થયું તો આજીવન કશું જ નહીં થાય એ વાત બન્ને ને ખબર હતી એટલે બન્ને ના મન બેબાકળા બની રહ્યા હતા.