વૈશાલી - ( વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 4 - છેલ્લો ભાગ

(34)
  • 5.3k
  • 1
  • 2.5k

પ્રકરણ ૪ તે દિવસે સુમિત આગળ તો વૈશાલી એ એની અને આનંદની દોસ્તી વિશેની વાત છુપાવી લીધી પરંતુ હવે વૈશાલીને ઘણીવાર એવું લાગતું કે એણે સુમીતને કહી દેવું જોઈએ કે એ આનંદ ને પહેલેથી જ જાણે છે, પછી એને વિચાર આવતો કે જો સુમિત અને આનંદ એને એમ પૂછશે કે જ્યારે પહેલીવાર આનંદ ને મળી ત્યારે કેમ ન કહ્યું તો એ શું જવાબ આપશે? હું માનું છું કે આનંદ અને મારી કોઈ ગાઢ મિત્રતા નહોતી , ન તો આનંદે ક્યારે મારી સાથે કોઈ એવી વાત કરી હતી જેનાથી એવું લાગે કે એ મને પસંદ કરે છે, પણ એ વાત