કાર્તિક તેની બહેન કૃતિ ને ફોન કર્યો.કૃતિ ક્યાં છો.?બહું મોડું થયું છે તું ક્યારે આવે છે?ભાઈ હું રસ્તા માં શું બસ પાંચ મિનિટ મા આવી.કાર્તિક ડાઈનીંગ ટેબલ પર કૃતિ ની રાહ જોવે છે. કૃતિ આવી હાથ મો ધોઈ સાથે જમવા બેસે છે. કાર્તિક વાત છેડે છે. કૃતિ તું રાહુલ ની દોસ્તી છોડી દે તે તારા માટે યોગ્ય નથી. તારી જરૂર હસે ત્યાં સુધી તારો ઈસ્તમાલ કરશે. હજી મોડું નથી થયું તું તેને મળવાનું બંધ કરી દે.ભાઈ હું રાહુલ ને પ્રેમ કરું છું અમે જલ્દી લગ્ન કરવાના છીએ. તે પૈસા વાળો છે પણ મન નો બહુ ઉદાર છે. તે મને ખુશ