પ્રેમ તો પ્રેમ છે - ૮

(17)
  • 4.3k
  • 1
  • 1.4k

મેક્સ આજે રોજ ની જેમ હોટલમાં રાતે ડિનર માટે વેલીના ની રાહ જોઈ રહ્યો હતો. વેલીના હાઈ કહી બેસે છે. કેમ મોડું મેક્સ પૂછે છે. તને ખબર છે ને મારી જોબ બહું મોડે સુધી સાલે છે તો મોડું થઈ જાય. પણ ફોન તો કરાય ને. હા હા કામમાં હું ભૂલી જાવ છું.વેલીના હું ઇચ્છું છું કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તું શું કે છો?? મેક્સ તને કેટલી વાર કહ્યું હમણા નહીં. મારે મારા કરિયર પર ફોકસ કરવું છે પ્લીઝ યાર લગ્ન ની વાત ન કર. મેક્સ ઘણું સમજાવે છે પણ વેલીના એક ની બે ન થઈ.બંને કામમાં એટલા