પ્રેમ તો પ્રેમ છે - ૬

(26)
  • 4.4k
  • 3
  • 1.5k

કૉલેજ માં આજે ફંકશન હતું બધાં સ્ટુડન્ટ્સ વારા ફરતી પર્ફોર્મન્સ કરી રહ્યા હતા ત્યાં રફીક નો વારો આવે છે. તેનું પર્ફોર્મન્સ થી તાળી નાં ગળગળાટ થી બધું ગુંજી ઉઠે છે. તેમાં રફીક ની નજર સૌથી વધુ તાળી પાડતી મેઘા પર પડી જે સાથે કૉલેજ ના ક્લાસ માં હતી. પછી મેઘા પર્ફોર્મન્સ કરે છે તેનુ પર્ફોર્મન્સ થોડુ નબળું હતું પણ રફીક તેને તાળી થી બીરદાવતો હતો. કૉલેજ માં રફીક અને મેઘા મળવા લાગ્યા. એક બીજા ખુબ નજીક આવવા લાગ્યા. બને પ્રેમના બંધન માં બંધાય ગયા હતા. ત્રણ વર્ષ સુધી પ્રેમ કરતા કરતા કૉલેજ માં સાથે ભણ્યા. હવે કૉલેજ પુરી થઇ એટલે રફીક