પ્રેમ તો પ્રેમ છે - ૩

(39)
  • 3.4k
  • 2
  • 1.7k

ગવર્મેન્ટ સ્કૂલ માં પંકજે 12 ધોરણ પાસ કર્યું. હવે પંકજને ડિપ્લોમાં કરવાની ઇચ્છા હતી તે રહેતો હતો ત્યાં ડિપ્લોમા કોર્સ હતો નહીં એટલે ન છુટકે તેને બહાર જવું પડે તેમ હતું. પંકજ પપ્પાને વાત કરી. પપ્પાએ ડિપ્લોમા કરવાની હા પાડી પણ મારી પાસે પૈસા બહું નથી. બેટા તારે મેનેજ કરવું પડશે. પંકજ પપ્પાને કહ્યું તમે કહો ત્યાં હું ડિપ્લોમા કરીશ. બેટા તે મને ન ખબર હોય પણ મારો મિત્ર મોટા શહેર માં રહે છે તું કહેતો વાત કરું.પંકજ ના પપ્પા તેના મિત્ર કિશોરભાઈને ફોન કરી બધી વાત કરી તેમને કહ્યું તું તેને અહીં મોકલી દે બાકીનું હું સંભાળી લઈશ. ખુબ