રાહ.. - ૨

(44)
  • 15.8k
  • 3
  • 11.6k

સારું મમ્મી તું રસોઈ બનાવ ત્યાં હું મારા કપડા કબાટમાં શિફ્ટ કરી દઉં,વિધિ એ કબાટ ખોલ્યો તેમાં એના બધા પહેલાંના કપડાં એના પુસ્તકો અને એની જીવથી પણ વ્હાલી તેની જે ડાયરી જેમાં તે પોતાનાં મનની વાત શબ્દો દ્વારા ઉતારતી એ ડાયરી જાણે કે વિધિના હાથમાં વર્ષો પછી આવી,પહેલાં તો વિધિ એ ડાયરી પર મા સરસ્વતીનો ફોટો હતો એ ફોટો પર હાથ મૂકી મા સરસ્વતીનાં ચરણસ્પર્શ કર્યા,અને કપડાં એ બધું છોડી એ ડાયરી લઈ બેડ પર બેસી ગઈ અને એક પછી એક પન્નાઓ ફેરવતી રહી,દરેક પન્ના પર પોતે લખેલું વાંચતી ગઈને મનોમન બબળતી આ મેં જ લખ્યું હશે એવા સવાલો કરતી ? વાંચવા