સંબંધો ની આરપાર.... પેજ - ૨૮

(51)
  • 4.5k
  • 4
  • 2.3k

અંજલિ અને પ્રયાગ બન્ને અંદર ખાને સમજી ગયા છે કે હવે થોડાક જ દિવસો પછીથી તેઓ અલગઅલગ થઈ જવાનાં છે...મન થી ભલે એક હોય....પરંતુ પ્રયાગ હવે યુ.એસ. જવાનો છે..બન્ને મન થી દુઃખી છે...પણ બન્ને સમજે છે કે ભવિષ્ય ને ઉજ્વળ કરવા માટે પ્રયાગ નું જવું જરૂરી છે. અનુરાગસર નેે અંંજલિ પોતાના મન નાં ભાવ સાથેે નો ઇમેઇલ કરે છે.******** હવે આગળ - પેજ - ૨૮ ***************અંજલિ ....અનુરાગ ને મેલ કરી ને જાણે મન ને હળવી મહેસુસ કરે છે. અંજલિ નાં ઇન્ટરકોમ પર રીંગ વાગી એટલે અંજલિ પોતાના ભૂતકાળમાં સરી પડી હતી તે...તરતજ વર્તમાનમાં આવી ગઈ.યસ....અંજલિ હીયર....!!આચાર્ય છુ...મેડમજી...સોરી આપને ડીસ્ટર્બ કર્યા..!!નાનાં...ઈટ્સ નોટ