એક તરફા પ્યાર

  • 4.9k
  • 1
  • 1.1k

મારું નામ પ્રિયેશ ,ઉંમર 18જવાની માં દરેક ના સપના માં હોય છે એક ગર્લફ્રેન્ડપણ મારા સપના માં આવતી રાજકુમારી ,કોઈ પાપા ની પરી નથી પણ એક દીકરીની મા હતી.એ મારાથી દસ વર્ષ મોટી હતી ,એક નજરમાં ગમી જાય એવી હતી મારી પ્રિયતમા, પાતળો બાંધો અને ઘુંઘરાળા વાળ ધરાવતી સોનાક્ષી ,મારા જ ગલીમાં રહેતી હતી.નામ સોનાક્ષી પણ મારા માટે તો એ મારી સોના હતી,મારું રોજ નું એક જ કામ, સોના એની daughter ને સ્કૂલ ની બસ સ્ટોપ પર મૂકવા આવે અને હુ એને જોવું.આમ ને આમ તેને જોવા માં દિવસો વીત્યા ,મહિના વીત્યા અને વર્ષો પણ વીતવા લાગ્યા.મારો પ્રેમ ઉંમરની સાથે વધવા