સ્વસ્તિક (પ્રકરણ 55)

(166)
  • 4.2k
  • 4
  • 1.7k

નયના કથાનક. હું અદ્રશ્ય પાંજરાને તોડી બહાર આવવા મથી રહી હતી, અરુણ અને રૂકસાના પણ એ જ કરવા ઈચ્છતા હતા પણ એક સંપૂર્ણ નાગિન હોવા છતાં જો હું એ કેજને પાંજરું તોડી ન શકતી હોઉં તો રૂકસાના કે અરુણ કઈ રીતે કરી શકે. કદાચ અન્યાને બચાવવા કોઈ ઈશ્વરીય શક્તિથી કપિલ પાંજરું તોડવામાં સફળ રહ્યો હતો પણ હવે વિવેક અને કપિલ આમને સામને હતા. હું જાણતી હતી મને નાગલોકમાં ઇયાવાસુએ આપેલા શ્રાપનું એ પરિણામ હતું. મને ક્યારેય કોઈનો પ્રેમ પૃથ્વી પર નહી મળી શકે એ એમના શબ્દો અક્ષરસ સાચા ઠર્યા હતા - વિવેક મને અન્યાને અને કપિલને પોતાના પરિવારની જેમ