સ્વસ્તિક (પ્રકરણ 53)

(158)
  • 3.5k
  • 7
  • 1.6k

કપિલ કથાનક એકાએક ચારે તરફ ધુમાડો છવાઈ જવા લાગ્યો. ધુમાડાના વાદળો ક્યાંથી ઉદભવ્યા એ કઈ સમજાયુ નહી. સવારનો સુરજ હજુ નીકળ્યો જ હતો. એના આછા કિરણો ભેડા પરના નાગમંદિરને નવડાવી રહ્યા હતા, ત્યાજ એકાએક એનો રસ્તો રોકતા એ ધુમાડાના વાદળો ક્યાયથી ઉતરી આવ્યા. મને એમ લાગ્યું જાણે ધુમાડો જમીન અંદરથી ઉતપન્ન થતો હોય. આકાશમાંથી પણ જાણે ધુમાડો વરસિ રહ્યો હોય. સુરજના કિરણો માટે એ ધુમાડાની પરતને પાર કરીને આવવું મુશ્કેલ બની ગયું હોય એમ બધે અંધારા જેવું થવા લાગ્યું. વિવેક આવી પહોચ્યો હતો. સોમર અંકલે લગાવેલ અંદાજ સાચો હતો. વિવેકે ભેડા પર હુમલો કર્યો હતો. હુમલાની આ રીત હું