સ્વસ્તિક (પ્રકરણ 11)

(178)
  • 4.4k
  • 6
  • 2k

હું ફરી ઓલ્ડ ફોર્ટમાં આવ્યો, મારી આસપાસના પવનનું તોફાન ન રહ્યું કે ન સામેના ટેબલ પર બે સંમોહન શક્તિ ધરાવતી એ બંને છોકરીઓ રહી. વૈશાલીના પ્રેમની શક્તિએ મને એ છોકરીઓની સંમોહન શક્તિથી બચાવી લીધો. હું એમના સંમોહનથી આઝાદ થયો એટલે તેઓ અદ્રશ્ય થઇ ગઈ. એ ભ્રમણાની દુનિયા હતી. ત્યાં કઈ જ અસલ ન હતું છતાં બધું અસલ જેવું લાગતું હતું. હું હજુ એ પવનની અસર મારા શરીર પર અનુભવી શકતો હતો. મેં માથું ધુણાવી દીધું. એ છોકરીઓ બેઠી હતી એ ટેબલ એકદમ ખાલી થઇ ગયું. હું ફરી આગળ વધવા લાગ્યો. વૈશાલીનો પ્રેમ મને એકવાર ફરી ભ્રમણામાંથી બચાવી ગયો. હું જાણતો