સ્વસ્તિક (પ્રકરણ 9)

(188)
  • 4.6k
  • 7
  • 2k

કપિલ કથાનક અમે મોડા પડ્યા હતા. વિવેકે મુઝીયમ ઓફ મેજીક પર હુમલો કરી ક્રિસ્ટલ બોલ ચોર્યો હતો એ સંભળાત જ હું સમજી ગયો હતો કે એ હવે એનો ઉપયોગ કરવા માંગતો હશે. અને તેનો ઉપયોગ કરવા એને ક્યા જવું પડશે એ પણ હું જાણતો હતો. એને વૈશાલી સાથે જોડાયેલ સ્થળની જરૂર હતી અને એ સ્થળ હતું વૈશાલી જ્યાં રહેતી હતી એ પી.જી. અમે એ સ્થળે પહોચ્યા ત્યારે એ સ્થળે ભીડ જમા થયેલી હતી. મને ડર લાગ્યો કે કઈક અમંગળ થયું હશે પણ અંદર જઈ જોયા પછી રાહત થઇ કે અમે વિચાર્યું એવું કઈ અમંગળ થયું ન હતું. વિવેકે પોતે