નિયતિ - ૩૪

(130)
  • 4.1k
  • 12
  • 1.8k

વીડિયો પૂરો થઈ ગયો. આ એજ વીડિયો હતો જ ક્રિષ્નાએ મુરલીને મોકલાવેલ થોડું એડિટ કરીને પછી અહિં મૂકેલો. થોડીવાર ચૂપ રહ્યા પછી મુરલીએ પૂછ્યું”“ફક્ત એને જ નહિ મને પણ મોકલ્યો છે!, “આજે સવારે જ મેસેજ આવેલો પણ, દોસ્તો ડાઉનલોડ ધ એપ!  મતલબ એણે આ મેસેજ ફેસબુકના દરેક મિત્રને મોકલ્યો છે“મુરલી બોલતો બોલતો ચૂપ થઈ ગયો. કદાચ એના ગળે ડૂમો બાઝી ગયો હતો....ભરતભાઈ એના માટે પાણી લઈ આવ્યા. ”“ભરતો સાચું કહે છે યાર!  ક્રિષ્નાને આપણે શોધી લઈશું. ભરતા તું કંઇક યાદ કર, કોઈ જગા?”“ખબર નથી. એ લોકોને દરવાજા સુધી વળાવીને હું અંદર આવી ગયેલો."  કે રિક્ષાય ના બોલાવી શકે. “અને સાહેબ