નિયતિ - ૩૨

(126)
  • 4.7k
  • 8
  • 1.8k

મુરલીએ મેસેજ પર ક્લિક કર્યું અને એના ચહેરાની સ્મિતની રેખાઓ વિલાઈ ગઈ, “ક્રિષ્નાનો મેસેજ છે.,,કમ લગતા હૈં જીવન સારા,હમે આના પડેગા દુનિયામાં દુબારા..., એજ અવાજ જ મુરલી પહેલીવાર ક્રિષ્નાને મળ્યો ત્યારે સાંભળેલો. મુરલી થોડીક પળો માટે એ સમયમાં જીવીને પાછો આવી ગયો જ્યારે એને આગળનું સાંભળ્યું“આઈ લવ યુ મુરલી!  ,, હું તને ચાહું છું!  ઘણીવાર પ્રયત્ન કરેલો એ કહેવાનો પણ  મેં તને પહેલાજ કહેલું કે, તું આપણો સંબંધ આગળ ના વધાર. પણ, હુંયે માની ગઈ હતી, હું તારા માટે આ મેસેજ છોડી રહી છું, પૂછીશ એને કે“”થોડીવાર અટકીને એ બોલેલી, નવું વિચારવાવાળા યુવાનને આટલો સંઘર્ષ કેમ કરવો પડે છે આજે