નિયતિ - ૩૧

(118)
  • 4.4k
  • 8
  • 1.9k

“ શું? ક્રિષ્ના અને પ્રેગ્નનસી ? ” પાર્થની વાત સાંભળી મુરલીનું માથું ભમી ગયું. પાર્થની એકે વાત એના પલ્લે ન પડી...,“ હાલ એ ક્યાં છે ?”“ મને શું ખબર ? એતો તારી પાસે આવી હતી !”  હવે ચોંકવાનો વારો પાર્થનો હતો. “ એ ત્યાં, તારી પાસે નથી ?”“ના....એ મારી પાસે આવી જ નથી. અને તને કેવી રીતે ખબર કે એ, ” આગળ મુરલી ના બોલ્યો છતાં પાર્થ સમજી ગયો.“ એને બે વખત ચક્કર આવેલા એટલે મને એવું લાગ્યું. ” પાર્થ ધીરેથી બોલ્યો, “ ઠીક છે, મારાથી જો ભૂલ થઈ ગઈ હોય તો તેણે કહેવું ના જોઈએ. એતો હસવા લાગેલી ! મને એની