સંગ રહે સાજનનો - 28 (સંપૂર્ણ )

(93)
  • 4k
  • 3
  • 1.9k

એક દિવસ વિરાટના ઘરે બધા નાસ્તો કરીને બેઠા હોય છે. વિશાખા અંદર તેના રૂમમાં કંઈ કામ કરતી હોય છે. ત્યાં પ્રેમલતા પણ તેને મદદ કરાવતી હોય છે. કારણકે આજ સુધી આવુ કંઈ કામ તેને જાતે નહોતું કર્યું પણ જ્યારથી તેને વિશાખા ને અપનાવી છે તેની સારી આદતો પણ અપનાવી દીધી છે. અચાનક અમસ્તા જ પ્રેમલતા પુછે છે કે તુ પાયલને દીદી કહેતી હતી તો એ તારાથી મોટી છે ?? તારી સાથે એને સારૂ બનતુ લાગે છે. વિશાખા : હા એ મારાથી ત્રણ વર્ષ મોટા છે. તેમના મમ્મી પપ્પા બધા ગામડે રહે છે. તે હમણાં એક વર્ષથી જ અમદાવાદ જોબ કરે