સંગ રહે સાજનનો -21

(64)
  • 3.3k
  • 3
  • 1.8k

વિરાટ ઘરમાં આવતા જ આજે દરવાજો ખોલનાર વિશાખા નહી પણ તેની મમ્મી છે એ જોઈ એક ક્ષણ તો એક મા ને જોઈને જેમ બાળક ખીલી ઉઠે તેમ વિરાટ ખુશ થઈ જાય છે.. પણ તરત જ બીજી ક્ષણે તેને તેની મમ્મી નો તેના લગ્ન પછીનો તેનો અને વિશાખા સાથેનો વ્યવહાર યાદ આવતા તેનુ મો ઉતરી જાય છે અને કંઈ પણ બોલ્યા વિના તેના રૂમમાં જતો રહે છે. વિરાટના આ વર્તનને રસોડામાંથી બહાર આવતી વિશાખા જોઈ જાય છે. તે પ્રેમલતાના થોડા નિરાશ અને રડમસ ચહેરાને જોઈને ઈશારામા કહે છે, બધુ સારું થઈ જશે.હુ વાત કરૂ છું. વિશાખા રૂમમાં તેના માટે પાણી લઈને