સંગ રહે સાજન નો -14

(65)
  • 4k
  • 6
  • 2k

તે છોકરી ફટાફટ વિરાટ જ્યાં બેઠો હતો એ કેબિન પાસે પહોંચી જાય છે. ત્યાં બીજી ચાર છોકરીઓ ઉભી હતી પણ તે વચ્ચે ઘુસી જાય છે અને કહે છે પ્લીઝ બે મિનિટ મારી વાત સાભળી લો.. વિરાટ : પણ અહી બધા લાઈનમાં ઉભા છે તમારે મળવુ હોય તો થોડી વાર પછી આવો. ત્યાં તો એ છોકરી રડવા લાગે છે. પ્લીઝ સાહેબ એકવાર તો મારી વાત સાભળો...પછી તમે કહશો તો હુ જતી રહીશ. વિરાટ ને તેના ઉપર થોડી દયા આવી જાય છે. તે બીજા બધાને થોડી વાર બહાર બેસવાનું કહીને તેને સામે ચેર પર બેસાડે છે. વિરાટ : બોલો તમારે શુ વાત