જીવન અને જીવ નું સત્ય

  • 4.8k
  • 2
  • 1.3k

આ વાત છે બે મિત્રોની જે બાળપણ માં એક સાથે ભણતા હતા.જેમા થી અેક નું નામ શ્યામલ હતું અને બીજા નું નામ રામુ હતું. રામુ ખૂબ જ સમજદાર, દયાળુ અને નિઃસ્વાર્થી હતો પણ શ્યામલ ખૂબ જ ગમંડી અને સ્વાર્થી હતો. શ્યામલ ના પિતા નગરશેઠ હતાં જ્યારે રામુ નાં પિતા એક સાધારણ ગરીબ ખેડૂત હતા.વર્ષો વિતી જાય છે અને બન્ને નાં લગ્ન થઇ જાય છે બાળકો પણ આવી જાય છે શ્યામલ હવે શ્યામલ માંથી શ્યામલદાશ શેઠ બની ગયો હોય છે અને રામુ હજીપણ રામુ થી જ ઓળખાય છે બન્ને એક જ ગામમાં રહેતા હોવા છતાં એકબીજા બહુ ઓછાં જ મળતા ક્યારેક