SOUL MATE

(14)
  • 3.4k
  • 4
  • 1.3k

SOUL MATE ઝંખના અને જીવરાજ ઝંખના અને જીવરાજ હંમેશા માટે બેસ્ટ ફ્રેંડ્સ છે (“Best Friend Forever”) ઝંખના અને જીવરાજ રીયુનિયન વખતે મળ્યા, ઝંખના એ જીવરાજ ને જયારે પહેલી વાર જોયો ત્યારે એકદમ અલગ જ અનુભવ થયો અને થોડો ગમી પણ ગયો (જીવરાજ ત્યારે બ્લેક શર્ટ (ઝંખના નો ખુબ ગમતો કલર) અને બ્લુ જિન્સ માં હતો). ઝંખના એ એની બધી લાગણી ઓ ને દબાવી દીધી કારણ કે જીવરાજ પરણેલો હતો. 2-3 મહિના પછી જીવરાજ ના જીવન માં મોટો ભૂકંપ આવ્યો જેમાં એ એકદમ તૂટી ગયેલો , એક વર્ષ જીવન માં પાછળ થઈ ગયો હતો, નાણાકીય રીતે, ભાવનાત્મક રીતે, અને થોડો શરીર