નાયિકા, ખરેખર નાયિકા જ - 2

  • 2.4k
  • 2
  • 908

આપ સૌ એ મારી વાર્તા "નાયિકા, ખરેખર નાયિકા જ" વાંચી. એનો જ આગામી ભાગ રજુ કરું છું. જેમાં નાયિકા એની ખાસ ફ્રેન્ડ મંદાકિનીને મૂંઝવણ માંથી ઉગારે છે. તો શુ હતી એ મૂંઝવણ અને શું હતો એનો ઉકેલ.એક તરફ મેખલા તેનાં ઘર તરફ રવાના થઈ તો અહિ ઓફિસમાં નાયિકા ભૂતકાળમાં 10 વરસ પહેલાં સરી પડી. નાયિકા તેની ખાસ ફ્રેન્ડ મંદાકિનીને કહે છે, "why you are doing such a haste to get married?" મંદાકિની ચીડ સાથે પણ સ્વસ્થતાથી બોલી,"હું એક આધ્યાત્મિક વ્યક્તિ છું. મારે મારુ કર્મ કરવું છે. મારે હવે સામાજિક જવાબદારી નિભાવવા મેરેજ કરી લેવા જોઈએ." નાયિકાએ જવાબમાં શાંત પ્રત્યુત્તર આપ્યો,