princess _143 (ભાગ 6)

(23)
  • 2.5k
  • 2
  • 1.2k

(ગયા ભાગમા તમે જોયું કે, રાજવી અને રોહનનું પેચઅપ અવની કરાવી આપે છે. રાજવીનાં examમા સારા માર્ક આવે છે અને એ માયાથી પણ દુર થય જાય છે. exam પછી રોહન, રાજવી , અવની અને વિકી ફરવા માટે જાય છે જયાં અવનીએ વિવેક સામે પોતાના પ્રેમનો એકરાર કરે છે..પરંતું બીજા જ દિવસથી વિકી ગાયબ થઇ જાય છે. તેનો કોઈ કોન્ટેક્ટ no નથી મળતો..હવે આગળ......) રાજવીને ડેસ્ટીનેશન વેડિંગનો ખુબ શોખ હતો માટે જ જયપુરમા મેરેજ રાખ્યા હતાં. હુ એરપોર્ટ પર ઉતરી મને પેલેસ ની કાર પીકઅપ કરવા આવી હતી. મને ગુસ્સો આવ્યો , રાજવી કે રોહન બે માંથી એક પણ