વન્સ અપોન અ ટાઈમ - 55

(139)
  • 8.4k
  • 15
  • 5.8k

બબલુ શ્રીવાસ્તવે મુંબઈમાં અપહરણ કરીને પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો એથી દાઉદ ઈબ્રાહીમ રોષે ભરાયો હતો. દાઉદથી પણ વધુ ગુસ્સો અબુ સાલેમને આવ્યો હતો. અબુ સાલેમે બબલુ શ્રીવાસ્તવને ભીડાવવા માટે ઉત્તર પ્રદેશમાં બબલુ ગેંગના ગુંડાઓને ખતમ કરાવવા માંડયાં. પણ બબલુને લોહી વહાવવાને બદલે પૈસા બનાવવામાં વધુ રસ હતો. એણે દિલ્હીનો એક ફોન નંબર ઘુમાવ્યો હતો. એને ખાતરી હતી કે દાઉદ ઇબ્રાહિમને ટાઢો પાડવાનો આ સચોટ રસ્તો હતો...’