વિચિત્ર કેસ

(40)
  • 3.1k
  • 1
  • 1.3k

ઇન્સ્પેક્ટર અરવિંદે પોતાની ડ્યુટી પર હતા ત્યારે તેમને એક માતા-પિતા સોળ વર્ષની પુત્રી સાથે મળવા આવ્યાં. પિતા જનકભાઈ પોતાની દીકરી વિશે વાત કરી છેલ્લા કેટલાય સમયે થી તેમની દીકરી સ્કૂલેથી ઘરે આવતા ગભરાયેલી રહે છે. ઘણા પ્રયત્નો કરવા છતાં એના ડરનું કારણ અમે સમજી શક્યા નથી તેનું કહેવું છે કેટલાક લોકો તેની પાછળ પડ્યા છે તેને મારી નાખશે. સાહેબ તમે મારી કમ્પ્લેન લઈને યોગ્ય તપાસ કરો. મારી દીકરી ની પાછળ કોણ પડ્યું છે?, શું કામ પડ્યું છે? અમને સમજાતું જ નથી અમે આ વિશે તપાસ કરી પણ અમને કોઈ મળ્યું નથી. હમણાં શાળાએ મુકવા લેવા