કંગન

(61)
  • 7.4k
  • 4
  • 1.2k

? આરતીસોની ? ❣️કંગન❣️ રોમા નાનપણથી સીધીસાદી અને બહુ ડાહી છોકરી હતી.. ઘરના બધા કામ કરવાથી લઈને નાની બહેન યામીને ખવડાવવું, પીવડાવ‌ વું, નવડાવવું ધોવડાવવું બધું કામ હોંશે હોંશે કરતી હતી.. દુઃખ કે તકલીફ એના ચહેરા પર ક્યારેય તરવરતી નહીં.. એ એના કામમાં જ કાયમ પરોવાયેલી રહેતી હતી.. એ બે વર્ષની હતી ને એની મા બિમારીમાં મૃત્યુ પામી હતી.. એના બાપુએ એનો ઉછેર કરવા માટે થઈને કોઈ જ કમી નહોતી રાખતાં છતાં એક માં જેટલું ધ્યાન રાખવું કઠિન થઈ પડતું હતું કેમકે બહાર કામે નીકળવું અને રોમાનું ધ્યાન રાખવું શક્ય નહોતું થઈ શકતું.. જ બીજા લગ્ન કર્યા