અભિનંદન: એક પ્રેમકહાની - 23

(47)
  • 2.6k
  • 6
  • 1.3k

અભિનંદન: એક પ્રેમકહાની-23 સાંજ પડતા અભિનંદન પોતાના ઘેર પહોંચ્યો.. અભિનંદનના ચહેરા પરના હાવભાવ જોઈ અભિનંદનની મમ્મી હકીકત પામી ગયા. એ હસીને બોલ્યા:"આવી ગયો બેટા" બસ,થાકી ગયો હશે તો ફ્રેશ થઈ જા; હું અને "આરોહી" જમવાનું ટેબલ પર ગોઠવીએ છીએ. મારી મિતાલી કેમ નથી આવતી!! બેટા તેના વગર મારું ઘર સૂનું સૂનું લાગે છે. ત્યાં જ મિતાલી બોલી મમ્મી આરોહી દોડી અને મિતાલી ના ગળે મળી અને ભાભી આજે તમારા વગર મને ગમતું જ નહોતું. મિતાલી બોલી કેમ એવું વળી શું થયું કે ભાભી ની જરૂર પડી? અનિતા બેન અભિનંદન ના મમ્મી બોલ્યા તું આવી છે ત્યારથી એને ક્યાં ક્યારેય તારા