કોલેજ ના દિવસો-પ્રેમ ની એક ઝલક - ભાગ - 8

(16)
  • 3.5k
  • 2
  • 1.3k

*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક ભાગ-8* પછી નિશાંત એ છેવટે તે મનીષા ને કહે છે કે મનીષા મારે તને એક વાત કહેવી છે ત્યારે મનીષા કહે છે કે બોલ નિશાંત.... નિશાંત કહેવા જાય તે સમય દરમિયાન મનીષા ની બેન આવે છે. ને નિશાંત કંઈપણ બોલતો નથી. મનીષા કહે છે બોલ નિરાલી કેમ કોઈ કામ હતું. નિરાલી કહે છે કે આપણી એક ખાસ બાળપણ ની સહેલી પૂજા આવી છે. તરત મનીષા તેને મળવાં માટે જાય છે. નિશાંત પણ મનીષા ને જવાદે છે. પછી નિરાલી એ નિશાંત જોઈ ને પૂછે છે કે તમે મારી બેન ની સાથે અભ્યાસ કરો છો.