લવ સ્ટોરી - ભાગ ૫

(60)
  • 5.5k
  • 8
  • 4k

કોલેજમાં એક દિવસે ઝીલ અને આરોહી ક્લાસમાં બેઠા હોય છે. રોહન આરોહીને ફોન કરી એકાંતમાં મળવા બોલાવે છે. આરોહી:- "તું લાઈબ્રેરીમાં જઈને બેસ. હું થોડીવારમાં આવું છું." ઝીલ:- "સારું." ઝીલ લાઈબ્રેરીમાં જાય છે. ઝીલ લાઈબ્રેરીમાં જાય છે તો લાઈબ્રેરીની બાજુના ક્લાસમાં મધ્યમ કોઈ સિમી નામની છોકરી સાથે હોય છે. સિમી:- "Meddy તારી ફ્રેન્ડ...." મધ્યમ:- "તો શું થયું?" સિમી:- "ફ્રેન્ડ મતલબ કે એ તારી ગર્લફ્રેન્ડ તો નથી ને?" મધ્યમ:- "What?" સિમી:- "મતલબ કે તમે ક્લાસમાં સાથે બેસો છો તો એમ લાગ્યું કે એ તારી ગર્લફ્રેન્ડ હશે." મધ્યમે સિમી અને ઝીલ તરફ જોઈ કહ્યું "મધ્યમ નો પણ કોઈ ક્લાસ હોય