સ્વસ્તિક (પ્રકરણ 5)

(189)
  • 5.5k
  • 3
  • 2.3k

કપિલ કથાનક જયારે વિવેક શો માટે આવ્યો અને એણે કહ્યું કે મારી પાસે વૈશાલી માટે એક સરપ્રાઈઝ છે. મેં એ સરપ્રાઈઝ જાણવા માટે એનું મન વાંચ્યું હતું. એ જીવનભર એક જ જાદુ શીખવા માંગતો હતો. કોઈને સ્ટેજ પરથી અદ્રશ્ય કરવું - એના માટે એ મેજિક એની મહત્વકાંક્ષા હતી. કોઈ અજ્ઞાત દુશ્મને એની એ મહત્વકાંક્ષાનો મિસયુઝ કર્યો હતો. કેમકે નયનાએ જાદુગર સોમરને કોલ કર્યો તો તે મુંબઈમાં હતા મતલબ મેં વિવેકની યાદોમાં જે જોયું એ માત્ર બનાવટ હતી. મેં જોયું હતું કે વિવેકની તાજી યાદોમાં તે હમણાં જ સોમર અંકલને અરુણની ગેરેજમાં મળ્યો હતો. પણ વિવેક એ બનાવટને સમજી કેમ