દિવાળીની બોણી

(53)
  • 2.7k
  • 6
  • 915

' દિવાળી ની બોણી ' ✨ ✨ ✨ રવિ ની ફેમિલી ને આ શહેરમાં આવ્યાને વરસ થવા આવ્યું હતું . રવિ એક મલ્ટિનેશનલ કંપની મા ડાયરેક્ટર ની પોસ્ટ પર કાર્યરત હતો . રવિનો સ્ટાફ સાથેનો વ્યવહાર , કામ પ્રત્યેની ઈમાનદારી ખરેખર ખૂબ આદરણીય હતું . પિતા , પત્નિ અને સુંદર મજાની બે દીકરીઓનો હસતો ખેલતો પરિવાર હતો . નવી જગ્યા , નવું ઘર અને નજીક મા જ આવી રહેલી દિવાળી .. પૂરો પરિવાર ઘરને સજાવવામાં હોંશભેર લાગી ગયો હતો . ઘરમાં કામ કરતી કામવાળી રોજ વિચારતી , કે દિવાળીની તૈયારીમાં અટલી ખરીદી કરે છે . તો મારી દિવાળીની બોણી પણ