લવ ની ભવાઈ - 11

(31)
  • 6.1k
  • 4
  • 3k

? લવ ની ભવાઈ -11 ☺️ નીલ - I Love You To My Jaan...યાર.. દિકા થોડી વાર રોકાઈ જા..હું નથી થાક્યો..મારે મોડું નહીં થતું. હું આરામ થી હોટેલ Find કરી લઈશ Dont Worry. તારા વિના મને મન નહી લાગે યાર.હું શું કરીશ અહીં એકલો એકલો આ Town માં? તું પ્લીઝ આજે મારા સાથે રહે ને.. ( આમ નીલ જીદ કરવા લાગે છે ) ત્યાં જ અવની નીલ ને પોતાની તરફ ખેંચે છે અને હોઠ ઉપર એક તસતસતું ચુંબન કરે છે અને નીલ ને શાંત થઈ જા અમે કહી ને એ