કોલેજ પછી - ૪

(22)
  • 2.9k
  • 3
  • 1.5k

પાછલા ભાગ માં વૃંદા રુદ્ર સાથે સુરત ફરવા જાઈ છે. બંને હગ કરીને સુવે છે. રુદ્ર વૃંદા ને ટેડી ગીફ્ટ આપે છે. હવે આગળ : બંને સુરત થી પાછા અમદાવાદ આવી જાઈ છે અને ઓફીસ જઈ ને કામ કરવા લાગે છે. પરંતુ રુદ્ર ના મન માં તો વૃંદા ના જ વિચારો આવે છે. વૃંદા એને હગ કરીને સુતી હતી એ યાદ આવે છે. બાળકો ની જેમ બીચ પર પાણી સાથે રમત કરતી હતી એ બધું યાદ કરે છે અને એકલો એકલો હસવા લાગે છે. જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ વૃંદા અને રુદ્ર બંને એક-બીજા ની વધુ નજીક આવતા